Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Thursday, June 24, 2021

રાપર પો.સ્ટે.વિસ્તાર માંથી ગેરકાયદેસર બંદુક પકડી પાડતી રાપર પોલીસ



 રાપર પો.સ્ટે.વિસ્તાર માંથી ગેરકાયદેસર બંદુક પકડી પાડતી રાપર પોલીસ પ્ટે . પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જિલ્લામાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇસમો ને પકડવા સુચના કરેલ હોઇ જે અન્વયે રાપર પો.સ્ટે.ના ઇન્ચા . પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા નાઓ સુચના આપેલ હોઇ જેઓ ની સુચના મુજબ રાપર પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ.જે.એચ.ગઢવી પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન પો.સબ ઇન્સ.શ્રી જે . એચ.ગઢવી નાઓ ને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે કરણ ગાંગજીભાઇ કોલી રહે . રવ નાની તા.રાપર વાળા ને ગેર કાયદેસર દેશી બંદુક સાથે પકડી તેના વિરુધ્ધ આર્મસ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે . - અટક કરેલ આરોપીઓ કરણ ગાંગજીભાઇ કોલી ઉ.વ ૨૫ રહે.વ નાની તા.રાપર કજે કરેલ મુદામાલ એક સીંગલ બેરેલ હાથ બનાવટની દેશી બંદુક જેની કિ.રૂ .૨૦૦૦ / > કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી ઇન્યા.પો.ઇન્સ.શ્રી એમ.એમ.જાડેજા સાહેબ નાઓ ની સુચના થી ઉપરોકત કામગીરીમાં રાપર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . જે.એચ.ગઢવી તથા એચ.સી. જયેશભાઇ ચૌધરી તથા પો.કોન્સ . હિતેશભાઇ ત્રિવેદી , વિગેરે જણાઓએ સાથે રહી કામગીરી કરેલ છે :રિપોર્ટ બાય દેવજી ભાઇ એમ ગોહિલ 

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad