Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Monday, September 13, 2021

આપણું આડેસર વિકસિત આડેસર મારુ આડેસર બદલી રહ્યું છે આડેસર અને વાગડ વિસ્તાર નો વર્ષો જૂનો પ્રશ્ન જે વીજળી નો જે થોડા સમય માં આડેસર ગામમાં 66 કેવી સ્ટેશન બનવા જઇ રહ્યું છે


 આપણું આડેસર વિકસિત આડેસર મારુ આડેસર બદલી રહ્યું છે આડેસર અને વાગડ વિસ્તાર નો વર્ષો જૂનો પ્રશ્ન જે વીજળી નો જે થોડા સમય માં આડેસર ગામમાં 66 કેવી સ્ટેશન બનવા જઇ રહ્યું છે જેની ફૂલ જોશ તૈયારી થઈ રહી છે આ કાર્ય આપણા વિકાસશીલ સરપંચ ભગાભાઈની મહેનત થી આ કાર્ય શરૂ થઈ રહ્યું છે જે આ 66 કેવી સ્ટેશન બનવાથી વાગડ વિસ્તાર ના ગામોનો વર્ષો જૂનો પ્રશ્ન લાઈટ અવર જવર નો પ્રશ્ન હલ થઈ જશે અને આપના જીવન માં પ્રકાશ પ્રકાશ આવશે આ કાર્ય માટે ભગાભાઈ આહીર સરપંચ શ્રી આડેસર અને એમની ટિમ ને ખૂબ ખૂબ અભિનંદન હમણાં થોડા સમય માં 66 કેવીનું ભૂમિપૂજન આપના આડેસર ગામે થથે આ કાર્ય માં જેમને ભૂમિદાન કરી છે એવા સંઘવી પરિવાર નો ખુબ ખુબ આભાર .

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad