Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Tuesday, November 22, 2022

ગાંધીધામ ક્ષત્રિય સમાજવાડી વોર્ડ-૫/બી, આદિપુર મધ્યે શ્રીમતી માલતીબેન મહેશ્વરી ની સભા યોજાઇ


ગાંધીધામ ક્ષત્રિય સમાજવાડી વોર્ડ-૫/બી, આદિપુર મધ્યે શ્રીમતી માલતીબેન મહેશ્વરી ની સભા યોજાઇ હતી જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા વધારામાં વધારે મતદાન કરીને જંગી બહુમતી થી જિતાડશું. સમાજ ની કોઈ માંગણી હતી નહીં આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટીલવાની, ડો.ભાવેશ આચાર્ય, શ્રી મધુકાન્તભાઈ શાહ, શ્રી સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ધનજીભાઇ હુંબલ, શ્રી મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, શ્રી નવીનભાઈ જરૂ, શ્રી પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, સમાજનાં પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, શ્રી મોહન સિંઘ રાણા, હિતુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, તથા ક્ષત્રિય સમાજનાં વડીલો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ગુજજર સુતાર જ્ઞાતિ, ગુજજર લુહાર જ્ઞાતિ, વિશ્વકર્મા એકતા મંચ

                ગાંધીધામ વિધાસભાનાં ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ જણાવ્યુ હતું કે આ સમાજ દ્વારા મને સાથ સહકાર આપ્યો છે. આ સીટ ઉપર ફરી મને મોકો મળ્યો છે તો આપ સૌ જંગી બહુમતી થી જિતાડશો અને મોદી સાહેબનાં હાથ મજબુત કરશો. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટીલવાની, ડો.ભાવેશ આચાર્ય, શ્રી પુનિતભાઈ દૂધરેજિયા, શ્રી બળવંતભાઈ ઠક્કર, શ્રી મધુકાન્તભાઈ શાહ, શ્રી સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ધનજીભાઇ હુંબલ, શ્રી મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, શ્રી નવીનભાઈ જરૂ, શ્રી પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડક ગુજજર સમાજનાં પ્રમુખશ્રી દિનેશભાઇ, મંત્રી શ્રી નિતિનભાઈ,  હેમંતભાઈ ગજ્જર, વિજયભાઈ પરમાર, જાગીડ સમાજનાં પ્રમુખ મોહનભાઇ જાગીડ, વિજયભાઈ જાગીડ, લુહાર સમાજનાં વિજયભાઈ પરમાર, પ્રદીપ પરમાર, વિશ્વકર્માનાં હોદેદારો બિનાબેન સીતાપરા, જાગૃતિ ગજ્જર, મનીષા ગુંદેચા, તથા સમાજનાં આગેવાનો બહનો ઉપસ્થિત રહ્યા હતા.

ગઢવી સમાજ

                આદિપુર ગઢવી સમાજ ની બેઠકમાં વિધાનસભાનાં ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી જણાવ્યુ હતું કે, ચારણ સમાજ સાથે હંમેશા પારિવાહિક ગઢવી સમાજ સાથે નાતો રહ્યો છે હું પણ સત્ય ને માનું છુ આઈ સોનલમાં નો આશીર્વાદ મારી ઉપર બની રહે અને ચારણ સમાજનો નાતો અટુટ છે. હું અપેક્ષા રાખું છુ કે માં શક્તિનાં ઉપાસક દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નાં હાથ મજબુત કરવા વધુ ને વધુ મતદાન થાય એવી આશા વ્યક્ત કટી હતી. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટીલવાની, ડો.ભાવેશ આચાર્ય, શ્રી પુનિતભાઈ દૂધરેજિયા, શ્રી બળવંતભાઈ ઠક્કર, શ્રી મધુકાન્તભાઈ શાહ, શ્રી સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ધનજીભાઇ હુંબલ, શ્રી મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, શ્રી નવીનભાઈ જરૂ, શ્રી પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડકગઢવી સમાજ નાં અગ્રણીઓમાં હરિભા ગઢવી, વિપુલદાન ગઢવી, રાજભા ગઢવી, મહેશદાન ગઢવી, હરદાસ ગઢવી, એસ.એસ. ગઢવી, વેલુભા ગઢવી,  રામભા ગઢવી, દેવશીભા ગઢવી, આઈદાન ગઢવી, મુરજીભા ગઢવી તેમજ ગઢવી સમાજનાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાનુશાલી સમાજ

                ગાંધીધામ ભાનુશાલી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને રહેશે. આપના ઉમેદવાર ને જંગી લીડ બહુમતી થી જિતાડશું એવી ખાત્રી આપી હતી. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટીલવાની, ડો.ભાવેશ આચાર્ય, શ્રી પુનિતભાઈ દૂધરેજિયા, શ્રી બળવંતભાઈ ઠક્કર, શ્રી મધુકાન્તભાઈ શાહ, શ્રી સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ધનજીભાઇ હુંબલ, શ્રી મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, શ્રી નવીનભાઈ જરૂ, શ્રી પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડક, ભાનુશાલી સમાજનાં પ્રમુખ દામજીભાઇ ભાનુશાલી, યુવા ભાનુશાલી સમાજનાં પ્રમુખ શ્રી શતીશભાઈ ભાનુશાલી, મોહનભાઈ ભાનુશાલી, અશોક ભાનુશાલી, કિશોર ભાનુશાલી, મહેશ ભાનુશાલી, રમેશ ભાનુશાલી, હરેશ ભાનુશાલી, બહનોમાં જિગનાબેન, અલ્પાબેન, દેવકીબાઈ તથા સમાજનાં અગ્રણીઓ, યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો સ્વાગત પ્રવચન શ્રી દામજીભાઇ ભાનુશાલી, કાર્યક્રમનું સંચાલન શ્રી મોહનભાઈ ભાનુશાલી .

જૈન સમાજ

                વાગડ બે ચોવીસી જૈન સમાજવાડી, ગાંધીધામ મધ્યે બૃહદ જૈન સમાજ સાથે બેઠક મળી હતી જેમાં વિધાનસભાનાં ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ  જણાવ્યુ હતું કે, પાંચ વર્ષમાં કામ કર્યા છે અને વિકાસનાં પણ કામો કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ કામ કરતાં રહશું. જૈન સમાજને મને મત આપવાની અપીલ કરી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન શ્રી મધુકાન્તભાઈ શાહ એ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટીલવાની, ડો.ભાવેશ આચાર્ય, શ્રી પુનિતભાઈ દૂધરેજિયા, શ્રી બળવંતભાઈ ઠક્કર, શ્રી મધુકાન્તભાઈ શાહ, શ્રી સુરેશ શાહ, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ધનજીભાઇ હુંબલ, શ્રી મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, શ્રી નવીનભાઈ જરૂ, શ્રી પ્રદીપસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પ્રવીણ દંડક, જૈન સમાજનાં અગ્રણીઓ ડો.હિરેન મેહતા, મહેશ પૂંજ, હિતેશ મેહતા, ચંદન જૈન, નરેન્દ્ર સંઘવી, મુકેશ પારેખ, લેહરચંદ ખોના, ધર્મેશ દોશી, ગિરીશ દોશી, સચિન કાંકરેચા, ગૌતમ બુચ, મહિલામાં પ્રીતિબેન સંઘવી, સ્વાતિબેન મેહતા, ચંદનીબેન દોશી, રેખાબેન સેઠ, કાજલ બેન મોરબિયા, ઉષાબેન મેહતા. કાર્યક્રમ નું સંચાલન પંકજભાઈ મોરબિયા એ કર્યું હતું અને આભાર વિધિ તેજસભાઈ સેઠ એ કરી હતું.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad