ઇન્ટરનેશનલ સ્ટાર જાદુગર વિ કે આહિર સૌ પ્રથમ વાર કચ્છ માં...
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જામખંભાડીયા તાલુકા ના લાલુકા ગામના વતની અને આહિર ખેડૂત પરિવાર ના યુવાન જાદુગર વિ, કે, આહિર,દ્વારા તારીખ 8/3/2023ના કચ્છ ના પ્રવેસદ્વાર કહી શકાય એવા સામખીયારી ગામે લોકો ને ગમ્મત સાથે જ્ઞાન મળે એવા જાદુગર ના શો ની ઓપનિંગ સામખીયારી ગામે આવેલ મેલડી માતાજી મંદિર ના મહંત શ્રી માતાજી રમણગીરી માતાજી ના હાથે દીપ પ્રાગટ્ય કરી ને ભગવાન દ્વારકાધીશ ની જય જય કાર કરી ને આ શૉ ની શરૂઆત કરવામાં આવી, જેમાં ઉપસ્થિત મહેમાનો અને પત્રકાર મિત્રો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું,જાદુગર વિ, કે, દ્વારા કચ્છ ના તમામ નાના મોટા શહેરો માં તેમની કાળા નો કરતબ દેખાડવા નો પ્રયાસ કરવામાં આવશે એવુ જાદુગર વિ, કે, ધ્વરા જણાવવામાં આવ્યું હતું....
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.