ગુજરાત પ્રદેશ કોગ્રેસ દ્વારા આયોજિત" *પરિવર્તન સંકલ્પ યાત્રા*"જે કચ્છના પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર થી શરૂ થઈ ગામેગામ ફરી ને ગાધીનગર સુધી લોકોને જાગૃત કરનાર યાત્રા *તા.02/11/2022 ને બુધવાર ના સવારે 12-00 વાગ્યે* ભચાઉ તાલુકા ના નંદગામ-નાની ચીરઈ પ્રવેશ થયેલ જેમાં સાસદ શ્રી રાષ્ટ્રીય નેતા *શક્તસિહ ગોહિલ* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ *શ્રી લલિત કગથરા સાહેબ* જિલ્લા કોગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિહ, વી.કે.હુબલ ખાસ ઉપસ્થિત રહેલ. જેમનું સ્વાગત ભચાઉ તાલુકા કોગ્રેસ સમિતિ ના સભ્યો દ્વારા કરવામાં આવેલ.પ્રમુખ બળવંત સિંહ જાડેજા, કોગ્રેસના આગેવાન ભરતભાઇ ઠક્કર ,ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજા, મહામંત્રી વિભાભાઈ રબારી, ખુમાણભાઈ વણકર, એસસી સેલ જિલ્લા કન્વીનર મનજીભાઈ રાઠોડ, એસસીસેલ તાલુકા પ્રમુખ ભૂરાભાઈ બુચિયા, તાલુકા ઓબીસી સેલ ચેરમેન એડ.નાગજીભાઈ પિરાણા, લઘુમતી ચેરમેનશ્રી અનવરભાઈ માજોઠી,મહિલા કોગ્રેસના પ્રમુખ લક્ષ્મી બેન ધૈયડા,તાલુકા કોગ્રેસના ખજાનચી ખીમાભાઈ ઢીલા,કરસન રામા વરચંદ, જસુભા જાડેજા ,મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોગ્રેસના આગેવાન ભીખાભાઇ રબારી, રામજીભાઈ રબારી,નંદગામ થી રામજીભાઈ ખટારીયા, પ્રવિણભાઇ રાજપુતતથા કોગ્રેસના કાર્યકરો હાજર રહેલ.તમામ મહેમાનો નુ દલિત સમાજની બાળાઓ દ્વારા કંકુ ચાદલા થી સ્વાગત કરવામાં આવેલ તથા તમામ સભ્યો આ સ્થળે થી યાત્રા માં જોડાઈ ગયેલ.
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.