લાકડીયા ગામના વોડ નંબર 12ના લોકો દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે ધરણાં પ્રદર્શન.ગ્રામપંચાયત ચૂંટણી ફોર્મમાં ગેરરીતિ થયો હોવાનો આક્ષેપ.
ભચાઉ તાલુકાના લાકડિયા ગામે વોર્ડ નંબર 12 ના લોકો દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે ધરણાં પર બેઠા, લાકડિયા ગામે વોર્ડ નંબર 12ના ફોર્મમાં ગેરરીતિ થયો હોવાનો આક્ષેપ સાથે પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.ફોર્મમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ સાથે ધરણાં પ્રદર્શન અને આવેદન પત્ર આપવામાં આવ્યું.સાથે ગામના લોકોને ન્યાય નહી મળે તો ગાંધીનગર ચૂંટણી કમિશનર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી: રિપોર્ટ બાય મહેશ આહીર

















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.