કચ્છ કલેક્ટર ૨૦૨૨ના વિધાનસભા ના ચૂંટણી માં નંદલાલ સામજી છાંગા સાથે મુલાકાત લઈ કચ્છ ઇલેક્શન આઇકોન બનાવ્યા કચ્છ – ભુજ – તારીખ ૨૧/૧૧/૨૦૨૨ ગામ રતનાલ તાલુકો અંજાર કચ્છ દિલીપકુમાર રાણા ભુજના કચ્છ કલેક્ટર ૨૦૨૨ના વિધાનસભા ના ચૂંટણી ના નંદલાલ સામજી છાંગા સાથે મુલાકાત લઈ કચ્છ ઇલેક્શન આઇકોન બનાવ્યા

આવા નાગરિકોએ જ લોકશાહી ની મજબૂતાઇ મળવી છે સંપૂર્ણ દિવ્યાંગ છતાં પંચાયત ની પાસમેઇન્ટ સુધી મતદાન .
કચ્છ ના અંજાર તાલુકા ના રતનાલ ૩૭ વર્ષીય નંદલાલ આહીર દિવ્યાંગ હોવા છતાં બેટરીથી ચાલતી બાબા ગાડી માં ફરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરે છે છેલ્લા ૧૯ વર્ષથી દરેક ચૂંટણીમાં અચૂક પણે મતદાન કરવા જાય છે


















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.