Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Saturday, December 11, 2021

આજ રોજ સામખયારી ગ્રામ પંચાયત સરપંચ પદ ના ઉમેદવાર શ્રી અમરા ભાઈ ભિમા ભાઈ બાળા એ ચુટણી કાર્યાલય ખોલ્યું


 આજ રોજ સામખયારી ગ્રામ પંચાયત સરપંચ પદ ના ઉમેદવાર શ્રી અમરા ભાઈ ભિમા ભાઈ બાળા એ ચુટણી  કાર્યાલય ખોલ્યું  આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા  ત્યારે સંતો નુ સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યું હતું ગઈકાલે તામિલનાડુમાં હેલિકૉપ્ટર ક્રેશ માં શહિદી 
વહોરનાર ભારત દેશ ના આર્મી  ચીફ ઓફ.સ્ટાફ જાંબાઝ વિર શહિદ બિપીન રાવત જી તથા તેમની સાથે તેમના ધર્મપત્ની, તેમજ આ દુખદ ઘટના માં વિરગતી પામેલ આર્મી ના લડાયક અધિકારી શ્રી ઓ ને 2 મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad