Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Sunday, December 26, 2021

કરછ જિલ્લા ના ભચાઉ તાલુકા મા શ્રી માનસ હનુમાન ધામ નવા કટારીયા મઘયે તા ૨૫/૧૨/૨૦૨૧ ના સતસંગ ભજન સંતવાણી અને સન્માન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યો હતો


 

કરછ જિલ્લા ના ભચાઉ તાલુકા મા શ્રી માનસ હનુમાન ધામ નવા કટારીયા મઘયે  તા ૨૫/૧૨/૨૦૨૧ ના સતસંગ ભજન
સંતવાણી અને સન્માન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યો હતો ત્યારે  દર શનિવારે હનુમાનજી દાદાના સ્થાને
ભારે  ભાવિ ભકતો દર્શનાથે આવે છે માનસ હનુમાન ધામ સેવા સમિતિ દ્વારા અવાર નવાર કાર્યક્રમ યોજય છે ત્યારે હનુમાન ધામ નવા કટારીયા યાત્રીકો માટે ભોજન અને વિશ્રામ ની બધિજ સગવડો છે જ્યારે વટે માર્ગુ ને પણ આસરો આપવામાં આવે છે  આજે મહા પ્રસાદ ના દાતા શ્રી દિનેશ ભાઈ મોખાણા વાળા હતા આ સાથે  નવા ચુંટાયેલા સરપંચો તેમજ પત્રકાર મિત્રો નુ માનસ હનુમાન ધામ મહંત શ્રી ભાનુ પ્રસાદ મહારાજે સન્માન કર્યું  હતો જુના કટારીયા ના સરપંચ દિલિપ દાન ગઢવી આંબલીયારા ના સરપંચ પરાક્રમ સિંહ જાડેજા વાંઢીયા સરપંચ  કુષ્ણદેવ સિંહ સામખયારી સરપંચ જગદીશભાઈ આંમબારામ માઢવી નવા કટારીયા ના સરપંચ  હંસા બેન બિહારી દાસ સાધુ લલિયાણા ના સરપંચ મહાવીર સિંહ જાડેજા ચાનદરોડી ના સરપંચ લાલજી ભાઈ આહીર કાનજી ભાઈ  ગૌ સેવક રમેશ ભાઈ મોખાણા  માજી સરપંચ સામજી ભાઈ  દેવજી ભાઈ દવે  બાબુ ભાઈ ભુટક નવા કટારીયા માજી સરપંચ હાજર રહયા હતા આ કાર્યક્રમ માનસ હનુમાન ધામ ભાનુ પ્રસાદ મહારાજ આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો /રિપોર્ટ બાય મહેશ આહિર

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad