કચ્છ ના ગાંધીધામ મા ભાજપના ઉમેદવાર જંગી મતોથી જીતશે તેવો વિશ્વાસ કરતા ભાજપ ના હોદેદારો ઉમેદવાર ને લોકો રેકૉર્ડ બ્રેક લીડ અપાવશે - હેમંત શર્મા
ગાંધીધામ : આજથી ગુજરાતમાં ગાંધીધામ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં આસામ થી પધારેલ સીએમ હેમંત બિશ્વ શર્માએ હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓ બહોડી સખ્યામાં હાજર રહ્યા હતા.
આજ રોજ સવારે ગાંધીધામના પંડિત દીનદલાય હોલ, ગુરૂકુલ ખાતે ભાજપના હેમંત બિશ્વા શર્મા આવી પહોચ્યા તેઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અહી શ્રી શર્માએ જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદીએ કચ્ ગુજરાતમાં વીકાસના પાયા મજબુત બનાવ્યા છે. આ પહેલા કચ્છ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજીભાઈ હુંબલે કહ્યુ હતુ કે, કચ્છ-ગુજરાત અને દેશના વિકાસમાં યોગદાન આપવાને માટે આપણે સૌ માલતીબેન મહેશ્વરીને વધુમાં વધુ મતોથી જીતાડીએ તેવી અપીલ વલમજીભાઈ હુંબલ દ્વારા કરી હતી.
ગાંધીધામ જાહેરસભા માં કાર્યક્રમો આ હાજર રહેલ - જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજીભાઈ હુંબલ વિધાનસભાના ઈન્ચાર્જ ધવલભાઈ ઠકકર ધનજીભાઈ હુંબલ તથા બાબુભાઈ ભીમાભાઈ હુંબલ ભરતસિહ જાડેજા ગાંધીધામ નગરપાલીકા પ્રમુખ પુનિતભાઈ દુધરેજીયા સુરેશભાઈ શાહ વિજયસીહ જાડેજા વિકાસ રાજગોર નવીનભાઈ ઝરૂ, બળવંતભાઈ ઠકકર દેવજીભાઈ વરચંદ મનોજભાઈ મુલચંદાણી પંકજ ઠકકર ધનજીભાઈ હુંબલ વાઘજીભાઈ છાંગા ગંભીરસીહ જાડેજા મહેશભાઈ પુંજ રામભાઈ માતંગ દિવ્યાબેન નાથાણી ચંદ્રીકાબેન દાફડા મયુરીબેન ઠકકર રામજીભાઈ ધેડા ભરતભાઈ રામવાણી નરેશભાઈ ગુરબાની પપ્પુભાઈ ધડારાજેશભાઈ ભરાડીયા સહિતના ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગાંધીધામ ભચાઉના ભાજપના કાર્યકતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.