Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Saturday, January 28, 2023

વસંત પચમીનાદિવસે કચ્છના પ્રવેશ દ્રારા સામખીયારી ગામે પ્રજાપતિ સમાજના 23 માં સમૂહ લગ્નનો યોજાયા


વસંત પચમીનાદિવસે કચ્છના પ્રવેશ દ્રારા સામખીયારી ગામે પ્રજાપતિ સમાજના 23 માં સમૂહ લગ્નનો યોજાયા                                           

                                                                      તા.૨૬/૧/૨૦૨૩ ને વસંત પચમીના દિવસે કચ્છના પ્રવેશ દ્રારસમા સામખીયારી ગામે પ્રજાપતિ સમાજ ના  ૨૩ માં સમુહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રજાપતિ સમાજ વાડી ખાતે  16 નવદંપતી ઓએ  પ્રભુતા મા પગલા માડયા હતા અને ભાવનગર જીલ્લાના ઢસા ના ગુરૂ શ્રી જીવરામ બાપુ શિષ્ય મહંત શ્રી સીતારામ બાપુ એ આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નના આચાર્યશ્રી સુરેશભાઈ રાવલ એ લગ્ન વિધિ કરાવેલ હતી તથા 
આયોજક કાઠાચોવીસી પ્રજાપતિ પ્રગતિ સેવા મંડળ ના પ્રમુખશ્રી વિરજીભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ મંત્રીશ્રી હસમુખભાઈ ખીમજીભાઇ પ્રજાપતિ ખજાનચી શ્રી ભીખાભાઈ ભાણાભાઈ પ્રજાપતિ તેમજ શ્રી કાઠા ચોવીસી પ્રગતિ સેવા મંડળના તમામ સભ્યો તથા પ્રજાપતિ સમાજ ના યુવાનો તથા  વડીલો નો સાથ સહકાર મળયો હતો

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad