આજ તારીખ 28/01/2023 ના રોજ પૃથ્વી ફાર્મ, ટપ્પર,કચ્છ ખાતે આહીર સમાજ વૈચારીક ક્રાંતિ, કચ્છ જિલ્લા ની વાર્ષિક મીટીંગ મળી
આ મિટિંગ આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ના સ્થાપક અને એડમીન પી આઈ શ્રી રામભાઇ રામ સાહેબ અને ASVK કોર કમિટી ગુજરાત ના માર્ગદર્શક શ્રી બાબુભાઈ ધમાભાઈ ડાંગર ના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવી જેમાં ગ્રુપ અત્યાર સુધી ની કામગિરી અને ભવિષ્ય ના સમાજલક્ષી કાર્યો,નીતિઓ,વિવિધ ક્ષેત્રો ને લગતા કામો, ગ્રુપ નું વ્યવસ્થાત્રંત વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે ASVK ગ્રુપ ના જામનગર જિલ્લાના કન્વીનર શ્રી રમેશભાઈ રાવલિયા સાહેબ અને કચ્છ જિલ્લા કન્વીનર શ્રી હરિભાઈ આહીર ,
કચ્છ જિલ્લા માર્ગદર્શક શ્રી ખેતાભાઇ બવા,કચ્છ પ્રભારી શ્રી ક્રિષ્નાભાઈ કોઠીવાર,જિલ્લા સહ કન્વીનર શ્રી દિપ વિરડા,કચ્છ આહીર યુવક મંડળ પ્રમુખ શ્રી ઘેલાભાઈ વરચંદ ,આહીર યુવા અગ્રણી હરિભાઈ જરૂ, હાજાભાઈ આહીર અને ગ્રુપ ના કચ્છ જુદા જુદા તાલુકા ના કન્વીનરશ્રી અને સહ કન્વીનરશ્રી ઓ,ભચાઉ ના દીપકભાઈ છાંગા,ધનજીભાઈ આહીર, રાણા ભાઈ આહીર,
કરસનભાઈ ઢીલા. ભુજ ના ભરતભાઈ આહીર,રમેશભાઈ, રાપર ના સરપંચ ખેંગાભાઇ આહીર.લાલજીભાઈ આહીર ગાંધીધામ ના શંભુભાઈ કાનગડ, પપ્પુભાઈ અવાડિયા,આદિપુર ના બાબુભાઈ (સેજાભાઈ) સવાભાઈ ડાંગર,ઉમેશભાઈ મ્યાત્રા,અંજાર શહેર ના આશિષભાઈ વાણિયા,મહેશભાઈ ડાંગર, શંભુભાઈ વિરડા ,મુન્દ્રા ના અને ભિમાસર ના શંભુભાઈ ગોગરા,સંદીપભાઈ ગોગરા હાજર રહ્યા= રિપોર્ટ બાય દિપક આહીર
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.