Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Saturday, February 4, 2023

ભચાઉ તાલુકાના શીવલખા વિસ્તારમાં બનેલ ખુનના ગંભીર ગુનાના ગણતરીના દીવસોમાં પકડી પાડતી લાકડીયા પોલીસ


 

ભચાઉ તાલુકાના શીવલખા વિસ્તારમાં બનેલ ખુનના ગંભીર ગુનાના ગણતરીના દીવસોમાં પકડી પાડતી લાકડીયા પોલીસ આરોપીઓને પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ નાઓ તરફથી ગઇ તા.૩૦/૦૧/૨૦૨૩ ના રોજ ભચાઉ તાલુકાના શિવલખા વિસ્તારમાં બનેલ ખુનના બનાવ અંગે લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફ.આઇ.આર નં ૧૧૯૯૩૦૧૧૨૩૦૦૧૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૨૯૪(ખ),૧૨૦
બી તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા 3Dઆપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ ઝડપી પાડવા ત્વરીત  કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
ઉપરોકત સુચના અને માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ ટીમના માણસો સતત પ્રયત્નશીલ રહેલ અને ટેકનીકલ સર્વેલેન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે ઉપરોકત ગુના કામેના ત્રણ આરોપીઓ મોરબી – સામખીયારી નેશનલ હાઇવે પર પ્રા.વાહનમાંથી ઉતરી નવા કટારીયા વિસ્તારમાં પગે ચાલી જઇ રહેલ છે જે મળેલ બાતમી હકીકત આધારે તુરંત હકીકતવાળી જગ્યાએ જઇ નીચે મુજબના આરોપીઓને રાઉન્ડઅપ કરી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ પકડાયેલ આરોપીઓ (૧) અનિલસિંહ અમરસંગ જાડેજા ઉ.વ. ૩૦ (૨) વિક્રમસિહ રામસંગજી ઉર્ફે રામજી જાડેજા ઉ.વ.૩૭ (૩) ઇન્દ્રસિંહ કારૂભા જાડેજા ઉ.વ.૨૫ રહે.ત્રણેય દરબારવાસ શીવલખા તા.ભચાઉ આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા એ.એસ.આઈ ઇસ્માઇલભાઇ ચાકી,જયેશભાઇ એન.પારગી તથા પો.હેડ કોન્સ સમીતભાઇ બી.ડાભી તથા પો.કોન્સ દીલીપભાઇ ચૌધરી,લક્ષ્મણસિંહ ઝાલા, વરજાંગભાઈ રાજપુત,ચેતનદાન કલેટ,દીપક સોલંકીનાઓ જોડાયેલ હતા.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad