Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Tuesday, February 7, 2023

અંજાર તાલુકાના સંઘડ માં જય ગરુદેવ ગૌ શાળા ખાતે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા નું સન્માન સભારંભ યોજાયો

અંજાર તાલુકાના સંઘડ માં જય ગરુદેવ ગૌ શાળા ખાતે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા નું સન્માન સભારંભ યોજાયો



અંજાર તાલુકાના સંઘડ ખાતે જય ગુરુદેવ ગૌ શાળા ખાતે અંજાર ના ધારાસભ્ય ત્રિકમ છાંગા તેમજ વલમજી હુંબલ નું સન્માન કરવામાં આવ્યો તેમજ ગૌ સાળા માં સી સી ટીવી કેમેરા લોકાર્પણ કરાયો હતો. સંઘડ જય ગુરુદેવ ગૌશાળા ટ્રસ્ટ ના પ્રમુખ મુરજીભાઈ રામજીભાઈ મ્યાત્રા. એ ભવ્ય ગૌ સાળા નું નિર્માણ કાર્યો છે. આ ગૌ શાળામાં 250 વધુ ગાયો છે.  ગૌ શાળાના સંચાલક અને પ્રમુખ મુરજીભાઈ મ્યાત્રા છે. આ ગૌ શાળામાં  ખુબ સારી સુવિધા મળે તે હેતુથી આજ રોજ ભવ્ય ગૌ સાળા લોકાર્પણ અને સન્માન સંભારભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારાપર જાગીરના મહન્ત ભરત દાદા   અંજાર ના ધારાસભ્ય ત્રિકમ ભાઈ છાંગા. કચ્છ આહીર મંડળ ના પ્રમુખ ત્રિકમભાઇ આહીર.  અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલ.મચ્છોયા આહીર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ.ભુજોડી કન્યા શાળાના પ્રમુખ બાબુભાઇ હુંબલ. પૂર્વ ધારસભ્ય રમેશ માહેશ્વરી.  આહીર સમાજ વૈચારિક કાર્ન્તી ગ્રુપના કોર કમિટીના સભ્ય બાબુભાઇ ડાંગર.મ્યાજર છાંગા મશરૃભાઈ રબારી  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ  છાંગા નું જય ગુરુદેવ ગૌ સાળા ટ્રસ્ટ તરફથી મુરજીભાઈ મ્યાત્રા અને તેમની ટ્રસ્ટ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો. કચ્છ આહીર સમાજ વઇ ના પ્રમુખો તેમજ આગેવાનો અને સરપંચો નું સ્વાગત કરવામાં આવ્યો હતો. સંઘડ. તુણા. રામપર. બીટા વલાડિયા ઉગમણા.ભુવડ. ચંદ્રોડા. વીરા. બીટા વલાડિયા આથમણા. ભીમાસર. અંતરજાર. આદિપુર. અંજાર વિવિધ ગામના અગવવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કિરણભાઈ બોરીચા અને આભાર વિધિ શામજીભાઈ આહીર એ કરી હતી:રિપોર્ટ દિપક આહીર 

 

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad