Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Tuesday, February 21, 2023

રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી, કામરાઇ પથ્થર, (ખનીજ) ભરેલ ત્રણ ટ્રક પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,


 

ભુજ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન તથા માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી, કામરાઇ પથ્થર, (ખનીજ) ભરેલ ત્રણ ટ્રક પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી
લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને
તા.૧૯/૦૨/૨૦૨૩ તથા તા.૨૦/૦૨/૨૦૧૩ ના રોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ પી. જોષીનાઓ ભુજ શહેર/તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ પી. જોષીનાઓને કોડકી ચાર રસ્તા પાસેથી ટાટા કંપનીની એસ. મોડેલ ટ્રક રજીસ્ટ્રેશન નં-GTY-5473 ના ચાલક અસલમ મામદ નોડે ઉ.વ.૮ રહે- મિરઝાપર તા.ભુજ વાળાને કામરાઇ પથ્થર (સ્ટોન ખનીજ) આશરે ૩ ટન સાથે તથા રતીયા ગામના બસસ્ટેશન પાસેથી ટાટા કંપનીની એસ. મોડેલ ટ્રક રજીસ્ટ્રેશન નં-GJ-12-W-6532 ના ચાલક સિંકદર ઇસ્માઇલ ભોરીયા ઉ.વ.ર૪ રહે- રતીયા તા.ભુજ વાળાને સ્ટોન પથ્થર (ખનીજ) આશરે ૩ ટન સાથે તેમજ નાગોર ફાટક પાસેથી ટાટા કંપનીની એસ. મોડેલ ટ્રક રજીસ્ટ્રેશન નં-GJ-12-81-7325 ના ઇબ્રાહીમ ઇસા મમણ ઉ.વ.રર રહે- નાના વરનોરા તા.ભુજ વાળાને રેતી (ખનીજ) આશરે ૯ ટન સાથે પકડી ત્રણેય ટ્રક ચાલક પાસે રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જેથી ત્રણેય ટ્રક ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ ધારા ક-૩૪ મુજબ વાહન (ટ્રકો) ડિટેઇન કરી ખાણ-ખનીજ અધિકારીશ્રી ભુજ-કચ્છ તરફ દંડ માટે મોકલાવી જે અંગે ભુજ શહેર એ ડિવિઝન, માનકુવા તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટેશન ડાયરીમા નોંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad