ભચાઉ ખાતે આવેલ કેશરી ગઢ રિસોર્ટ ખાતે યોજાયો રાપર નાં ધારાસભ્ય નો સ્નેહ મિલન
ભચાઉ ખાતે આવેલ કેશરી ગઢ રિસોર્ટ ખાતે યોજાયો રાપર નાં ધારાસભ્ય નો સ્નેહ મિલન.
કેશરીગઢ રિસોર્ટ ખાતે વાગડ વિસ્તાર નાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્ર સિંહ જાડેજા નો સ્નેહ મિલન નો આયોજન કરવામા આવ્યો હતું
તે સ્નેહ મિલન માં સમાજિક આગેવાન,રાજકીય,તેમજ કચ્છ વાગડ અને ભચાઉ નાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં
ભચાઉ માં રાપર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા યોજાયેલા સ્નેહમિલન અને લોક ડાયરાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનોએ નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી હતી. આ સમારોહમાં પ્રદેશ કક્ષાના અગ્રણીથી લઇ ખેત મજૂર સહિતનાએ હાજરી આપી હતી.
ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે વર્ચ્યુઅલ રીતે શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્ય અને વાઘુભા જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદ ચાવડા,
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી આહીર કચ્છ, પ્રભારી કશ્યપ શુક્લ, કલેક્ટર અમીત અરોરા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી,ધારાસભ્ય કેશુભાઈ પટેલ,
પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધ દવે, મહાવીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા.
રાપરના ધારાસભ્ય દ્વારા સ્નેહમિલન અને લોક ડાયરો નો આયોજન કરવામાં આવ્યું હતું
કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું ભચાઉ – સામખિયાળી નેશનલ હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન ઉપરાંત લોકડાયરાનું આયોજન કરાયું. જેમાં જાણીતા લોકકલાકાર હરેશદાન સુરૂ
ઘનશ્યામભાઈ ઝુલા, મોરારદાન ગઢવી, કવિ આલ અને જીજ્ઞેશદાન કુંચાલા લોકડાયરાની રમઝટ જમાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાગડના રાજકીય અને સામાજિક ક્ષેત્રના વિરેન્દ્રસિંહ જાડેજા રાપર બેઠકના ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે



















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.