ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. , પશ્ચિમ કચ્છ - ભૂજ હાલ રાજયમાં પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન , હેરફેર , વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે રાજયમાં તા .૦ ૨/ ૦૬ / ૨૦૨૧ સુધી એન.ડી.પી.એકટ ૧૯૮૫ હેઠળ સ્પે . ડ્રાઇવ ( ઝુંબેશ ) રાખેલ હોઇ જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , સરહદી રેન્જ , ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ , પોલીસ અધિક્ષકશ્રી , પશ્ચિમ કચ્છ - ભૂજ નાઓએ પશ્ચિમ કચ્છ - જીલ્લામાં એન.ડી.પી.એસ. નાં કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ - ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફનાં પો.હે.કો. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર ઇસમ અનીશ ઉર્ફે હશન સલીમ આરબ , ઉવ . ૨૯ , રહે . હરીનગર , શેરી નં . ૩ , મુન્દ્રા - કચ્છ વાળાને તેનાં કબજાનાં રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો ૫ કીલો ૮૦૫ ગ્રામ કી.રૂા .૫૮,૭૫૦ / - તથા મોબાઇલ ફોન- ૦૧ કી.રૂા . ૫૦૦ / - એમ કુલ રૂ . ૨૯,૧૫૦ / - ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કામગીરીમાં સી.પી.આઇ. ભુજ શ્રી બી.એમ.ચૌધરી સા , તેમજ એસ.ઓ.જી. ભુજના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.આર.ઝાલા સા . તથા એસ.ઓ.જી. સ્ટાફનાં એ.એસ.આઇ. વાછીયાભાઇ ગઢવી , ઇન્દ્રવિજયસિંહ ગોહિલ , ઘનશ્યામસિંહ જાડેજા , તથા પો.હે.કો. સાજીભાઇ રબારી , નરેન્દ્રસિંહ ઝાલા , રજાકભાઇ સોતા તથા પો.કોન્સ . અશોકસિંહ ઝાલા , જોરાવરસિંહ જાડેજા , ગોપાલભાઇ ગઢવી તથા ડૂ . પો.કોન્સ . મહિપતસિંહ સોલંકી જોડાયેલ હતા :રિપોર્ટ બાય મહેશ આહીર

No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.