તારીખ -૧૭ / ૧૧ / ૨૦૨૧ પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ - ડિવીઝન ,પોલીસ, મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ - કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ - કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાધેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો કરવા સુચના આપેલ હોય અને હાલમાં મે.ડી.જી.પી સાહેબ તથા પોલીસ અધિક્ષક પુર્વ - કચ્છ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુત કરવા સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે આધારે પો.ઇન્સ . એમ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એન.વી.રહેવર તથા ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે . વીસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન મળેલ બાતમી આધારે ગાંધીધામ ગુરૂકુલ વીસ્તારમાં આવેલ મ.નં ૪૧/૨ વોર્ડ નં ૭ - બી માંથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ તથા આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ મુદામાલઃ ( ૧ ) સીમરન ઓફ વોડકાની બોટલો નંગ -૦૪ કિ.રૂ. ૨૨૦૦ / ( ૨ ) લીથુઅનીઅન ગોલ્ડ વોડકાની બોટલ નંગ -૦૧ કિ.રૂ .૧૬૦૩ / ( ૩ ) જેમસોન ઇ.એસ.ટી ૧૭૮૦ ઇરીસ વ્હીસ્કીની બોટલો નંગ -૦૩ કિ.રૂ .૨૦૯૦ / ( ૪ ) બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રાઇડ વ્હીસ્કીની બોટલો નંગ -૦૨ કિ.રૂ. ૧૭૦૦ / ( ૫ ) સીગ્નેચર રેર એન્ડ વ્હીસ્કીની બોટલો નંગ -૪ કિ.રૂ. ૧૬૦૦ / ( ૬ ) ૧૦૦ ( હન્ડ્રેડ ) પાઇપર ડ્યુલક્ષ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલો નંગ -૨ કિ.રૂ. ૨૫૫૦ / ( ૭ ) બેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલો નંગ -૩ કિ.રૂ. ૪૯૩૫ / ( ૮ ) જોની વોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની શીલબંધ બોટલો નંગ -૧ કિ.રૂ .૨૯૨૫ / ( ૯ ) રેર જે એન્ડ બી બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલો નંગ -૫ કિ.રૂ .૮૩૦૦ / ( ૧૦ ) એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનીયમ વ્હીસ્કી નંગ -૫ કિ.રૂ .૪૨૫૦ / ( ૧૧ ) ગોલ્ડ મેઇસ્ટર પ્રીમીયમ લીગર બીયર ના ટીન નંગ ૧૫ કિ.રૂ .૧૫૦૦ / - કુલ કિ.રૂ .૩૭,૮૩૩ / પકડાયેલ આરોપી - ( ૧ ) અમીત રામજીભાઇ પ્રજાપતી ઉ.વ ૪૦ રહે . ૮૧૯ વોર્ડ નં ૯ - બી ભારતનગર ગાંધીધામ ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એન.વી.રહેવર તથા ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે :રિપોર્ટ બાય મહેશ આહીર

















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.