Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Tuesday, November 16, 2021

શહેરમાં થતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે ભચાઉ પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ.


 શહેરમાં થતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે ભચાઉ પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ.
     ભચાઉ શહેરમા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને આજરોજ શહેરમાં વિવિધ જગ્યાએ ભચાઉ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશ યોજાઈ હતી.શહેરમાં વિવિધ જ્ગ્યાએ આડીઅવળી પાર્કિંગ કરેલા વાહનો તથા નબર પ્લેટ વગરના વાહનો વગેરેને ડીટેન કરવામાં આવ્યા હતા.ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એસ એન ગળદ્દુ સાહેબ પીએસઆઈ એમ એમ જોષી પીએસઆઈ મકવાણા સાહેબ તથા ભચાઉ પોલીસના અધિકારીઓ વિશ્વજીત ગોહિલ,બી બી જાડેજા , અરવિંદભાઈ સિંઘલ હરેન્દ્ર સિંહ જાડેજા, ગણેશભાઈ ચૌધરી, ટી આર બી જવાન ગોવિંદભાઈ રાઠોડ, સતિસ મિયત્રા ,વિક્રમભાઈ પરમાર. વગેરે હાજર રહીને ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવ્યા હતા

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad