સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે હાલ સામખીયાળી ગ્રામ પંચાયત ની અંદર પૂર્વ સરપંચ જગદીશભાઈ મઢવી ઉર્ફે જગા મહારાજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે અને તેમનું નિશાન છે ફ્રીજ તેઓ 2012 થી 2017 સુધી સરપંચ રહી ચૂક્યા હતા તે દરમિયાન તેમણે અનેક જેટલા વિકાસના કામો કર્યા છે ત્યારે ફરી ગામલોકોના આગ્રહ સાથે તેમણે ફરી પંચાયતમાં સરપંચ ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે અઢારે આલમની માંગણી તેમજ દિલની લાગણી સાથે તેઓ ઉમેદવારી નોંધાવી અને હાલ પ્રચાર પ્રસારમાં તમામ સમાજના આગેવાનો સાથે જોડાઈ તેમને મદદરૂપ થવા લાગ્યા છે ત્યારે આજરોજ તેમના કાર્યાલય ના ઉદ્ઘાટનમાં ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિકાસના એજન્ડાને જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં સામખીયાળી ને ઉચ્ચકક્ષાની

No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.