આજરોજ ભચાઉ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોગ્રેસનુ નવા વરસનુ સ્નેહ મિલન જયભગવાન ગેસ્ટ હાઉસ ભચાઉ મધ્યે તાલુકા કોગ્રેસના પ્રમુખ બળવંતસિહ જાડેજા ના અધ્યક્ષ પદ હેઠળ યોજવામાં આવેલ. આ પ્રસંગે ગાધીધામ ૫ વિધાનસભા ના કોગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ભરતભાઇ સોલંકી, રાપર વિધાનસભા ના કોગ્રેસના પ્રબળ દાવેદાર ઉધોગપતિ ભચુભાઈ આરેઠીયા,પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી.કે.હુબલ, જિલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ પૂષ્પાબેન સોલંકી, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ સૈયદ અશરફશાબાપુ,પ્રદેશ મહિલા કોગ્રેસ મહામંત્રી શેરબાનુબેન ખલીફા, ગાધીધામ મહિલા કોગ્રેસ પ્રમુખ અમૃતાદાસ ગુપ્તા, રાપર તાલુકા કોગ્રેસ પ્રમુખ ભીખુભાઈ રાજપુત, સીમાબેન રાજપુત, ગણેશાભાઈ ઉદરીયા, ભરતભાઇ ઠકકર, જસુભા જાડેજા, બટુકસિહ જાડેજા, રણછોડ ગાંધી, શરલાબેન શેખા,અનવરભાઈ માજોઠી,ભૂરાભાઈ બુચિયા, વાલાભાઈ રબારી, નાગજીભાઈ પિરાણા, વિભાભાઈ રબારી, લક્ષ્મી બેન ધૈયડા, ખુમાણભાઈ વણકર, શિવરાજ સિંહ જાડેજા, ધર્મેન્દ્ર સિંહ જાડેજા, તેજશીભાઈ પરમાર, નારણભાઈ વરઘોરા,ખીમાભાઈ ઢીલા, કરસન રામા,શામજીભાઈ આહીર, હરિલાલ વણકર, ગણેશાભાઈ છાગા,સવજીભાઈ સંઘાર, રુપાભાઈ કોલી,રામજીભાઈ ઉકા પટેલ, સવજીભાઈ પરમાર,મનજીચાવડા ,જેરામ દાફડા બહોળી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો મહિલાઓ તથા યુવાનો હાજર રહેલ.આગામી વિધાનસભા ચુટણી અંગે ખાસ ભાર મૂકી રણનીતિ અનુસાર લોકો સુધી પહોચાડવા નેતાઓએ હાકલ કરેલ. ભરતભાઈ સોલંકી એ ધાર્મિક પ્રચાર સાથે સાથે સાથે લોકોને સતામા રહી લોક કલ્યાણ અંગે સચેત કરેલ.ભચુભાઈ આરેઠીયા એ મોરબીની ઘટના અંગે અસંવેદનશીલ ભાજપ ઉપર આકરા પ્રહાર કરેલ.તાલુકા કોગ્રેસના પ્રમુખ બળુભાએ લોકોને આ વખતનાગાધીધામ સીટ ઉપર યુવાન તથા ધાર્મિક ઉમેદવાર તરીકે જયારે કોગ્રેસે જાહેર કરેલા છે ત્યારે નિર્વિવાદ ઉમેદવાર ને જીતાડવા હાકલ કરેલ.કાર્યક્રમ ની શરૂઆત માં આવકાર વિભાભાઈ એ તથા આભાર વિધિ ઉમર રાઉમા એ કરેલ. કાર્યક્રમ નુ સુચારુ સંચાલન આક્રમક રીતે મનજીભાઈ રાઠોડે કરેલ

No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.