પોકેટ કોપ આધારે ઘરફોડ ચોરી વાહનચોરી મોબાઇલ ચોરી પાણીની મોટર ચોરીના પાંચ ( ૫ ) વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢતી સામખીયારી પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા નાઓની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાપર નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી , વાહનચોરી , મોબાઈલ ચોરી તેમજ અન્ય ચોરીઓના પણ શોધાયેલ ગુન્હા ઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવૃતી કરતાં ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સામખીયારી પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે વાહન ચેકિંગ કરતાં હતા તે દરમ્યાન સીનીય૨.પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે એક નંબર પ્લેટ વગરના મો.સા.ચાલકને રોડી પૂછપરછ કરતાં મજકુર ઈસમે નીચેની વિગતે ડબુલાત આપતા મજકુર ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
શોધાયેલ ગુન્હાઓ ( ૧ ) ભુજ બી.ડિવિજન પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૫૦૪૩૨૨૧૨૧૬ / ૨૨ IPC ક્લમ ૩૭૯ તા -૦૩ / ૧૨ / ૨૦૨૨ મો.સા રજી.નં. GJ.12.DE.9319 કિ.રૂ .૨૨,૦૦૦ / ( ૨ ) ગાંઘીઘામ એ.ડિવિજન પો.સ્ટેશન ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૬૨૨૧૪૩૧ / ૨૨ IPC કલમ 379 તા ૦૮/૧૧/૨૦૨૨ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.રજી.નં. GJ.12.DK.0926 કિ.રૂ .૩૫,૦૦૦/ ( 3 ) અંજાર પો.સ્ટે ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૩૨૨૧૨૭૭૭ / ૨૨ IPC કલમ ૩૭૯ તા -૧૭ / ૧૨ / ૨૦૨૨ એચ.એફ.ડિલક્ષ મો.સા.રજી.નં. GJ.12.DQ.6462_ કિ.રૂ .૩૫,૦૦૦ / ( ૪ ) આદિપુર પો.સ્ટે ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૨૨૨૦૬૧૩૧૨૨ / ૨૨ IPC 5 લમ ૩૭૯ તા -૨૫ / ૧૧ / ૨૦૨૨ એચ.એફ.ડિલક્ષ મો.સા.રજી.નં. GJ.12.EQ.9670 કિ.રૂ .૫૫,૦૦૦ / ( ૫ ) અંજાર પો.સ્ટે ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૩૨૨૧૨૫૮ / ૨૨ IPC કલમ ૩૭૯ તા -૧૦ / ૧૨ / ૨૦૨૨ સ્પ્લેન્ડર મો.સા.રજી.નં. GJ.12.DQ.5547 કિ.રૂ .૫૫,૦૦૦
આપેલ કબુલાત ( ૬ ) મંગળસુત્ર નંગ -૧ ગાંધીધામ સથવારા વાસ નવી સુંદરપુરી થી ચોરેલ કિ.રૂ .૬૦,૦૦૦/ ( ૭ ) મોબાઈલ ફોન ( ૧ ) ઇન્ટેલ કંપનીનો બ્લ્યુ કલરનો સાદો મોબાઇલ ફોન કિ.રૂ .૫૦૦ / ( ૨ ) ઇન્ટેલ કંપનીનો વાદળી કલરનો સાદો મોબાઇલ ફોન કિ.રૂ .૫૦૦ / ( 3 ) સેમસંગ કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૨૫૦૦ / ( ૪ ) વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૫૦૦૦ / ( ૫ ) ઈન નોટ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૧૦,૦૦૦ / દ ( ૬ ) ઓપો કંપનીનો સફેદ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૧૦,૦૦૦ / ( ૭ ) સેમસંગ કંપનીનો ગેલેક્ષી નોટ- G એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ .૧૦,૦૦૦ / ( ૮ ) ઓપો કંપનીનો કાળા કલ૨ નો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૫,૦૦૦ / ( ૮ ) પાણીની મોટરો નંગ -૫ કિ.રૂ .૨૫૦૦ / એમ કુલ્લે મુદામાલ કિ.રૂ .૩,૦૮,૦૦૦ /
પડાયેલ આરોપીનું નામ ( ૧ ) શકીલ ભીખાભાઈ મીર ( મુસલમાન ) ઉ.વ .૨૦ રહે - નવી સુંદરપુરી ગાંધીધામ તા - ગાંધીધામ
આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પો.સબ ઈન્સ એસ.વી.ડાંગર તથા હેડ કોન્સ ગેલાભાઈ શુક્લા તથા હેડ કોન્સ નરેશભાઈ રાઠવા તથા હેડ કોન્સ હરિસિંહ રાઠોડ તથા હેડ કોન્સ સિધ્ધરાજસિંહ ડાભી પો.કોન્સ મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ મહિપાલસિંહ જાડેજા નાઓ દ્રારા કરવામાં આવેલ છે


















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.