ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું જેની સાથે સાથે રાપર ના લખાગઢ મુકામે નવિન ગ્રામ પંચાયત ઘર નું લોકાર્પણ કરતા જીલ્લા પંચાયત ના ચેરમેન શ્રી ભગાભાઈ આહિર સાથે લખાગઢ ગામ ના સરપંચ શ્રી જીવતીબેન આહિર, તલાટી શ્રી મયુરભાઈ સોની, T.A શ્રી દિનેશભાઈ ગોહિલ તેમજ જીલ્લા પંચાયત ના પૂર્વ સદસય શ્રી કાનાભાઈ આહિર, ઉપસરપંચ શ્રી રામજીભાઈ, તથા ગ્રામ પંચાયત સદસય શ્રી શંભુનાથ બાવાજી, માયાભાઈ પરમાર, ડામાભાઈ પરમાર તેમજ ગ્રામ પંચાયત ટીમ,ડેરી ના મંત્રી કાનાભાઈ, શ્રી દેવશીભાઈ પરમાર, શ્રી નોધાભાઈ આહિર,રતનાભાઈ આહિર,રૂપાબાપા ,ડોશાભાઈ આહિર. જીવાભાઈ આહિર, દુદાભાઈ આહિર વિરાભાઈ આહિર, રણછોડભાઈ આહિર,નારણભાઈ,પ્રેમજીભાઈ તથા સમસ્ત લખાગઢ ગ્રામજનો નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન નાથાભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું



















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.