કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગ્રામજનો ધરણાં પ્રદર્શન પુર્ણ કરવામાં આવ્યું હતું
નેર ગામની ઘટના બની હતી તેને લઈને હમણાં નેર ગામના ગ્રામજનો પર એકજ દલિત પરિવાર દ્વારા ખોટા આક્ષેપ કરી એન્ટ્રોસિટી કરી ગામના અનેક લોકો પર ખોટા કેસો કરી ભય ફેલાવવા મા આવતા ગ્રામજનો એ ભચાઉ ડીવાયએસપી કચેરી ખાતે બે દિવસ બહાર ધરણાં કર્યા હતા.જેના સમગ્ર કચ્છમાં ઘેરા પડઘા પડ્યા હતા આજ રોજ ભચાઉ ડીએસપી કચેરી ખાતે નેર ગ્રામજનો ધરણાં પ્રદર્શન નું બીજો દિવસ હતો ત્યારે આહીર સમાજ. રબારી સમાજ.કોલી સમાજ બ્રાહ્મણ સમાજ ભીલ સમાજ ના આગેવાનો દ્વારા ડીવાયએસપી સાહેબ ની કચેરી રૂબરૂ મળી અને ફરિયાદ કરી હતી કે ખોટા કેસો કરનાર નેર ગામના એકજ દલિત પરિવાર પર કાયદા કિયા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને નેર ગ્રામજનો પર ખોટા કેસો ની એક્ટ્રોસીટી કેસ ન કરવા આવે તેમજ ખોટી ફરિયાદો પોલીસ દ્વારા ધ્યાન ન લેવાં માં આવે તેવું જણાવ્યું હતું ભચાઉ ડીવાયએસપી સાહેબ ઝાલા સાહેબ એ પણ 3દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી તમાંમ નેર ગ્રામજનો સાથે વાતચીત કરી અને બાંહેધરી આપતા નેર ગ્રામજનો દ્વારા ધરણાં પુર્ણ કર્યા હતા બે દિવસ થી ભચાઉ કચેરી બહાર દિવસ અને રોકાણ સાથે ધરણા પુર્ણ કર્યા હતા સમાજિક રાજકિય આગેવાનોએ આ કાર્યમાં ડી વાય એસ પી સાહેબને રજૂઆત કરી હતી અને ન્યાયિક તપાસ થાય તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી:રિપોર્ટ બાય મહેશ આહીર

















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.