Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Saturday, December 17, 2022

ટૂંક સમયમાં ધોળાવીરા મા દિલ્હી અને મુંબઈ જેવું એરપોર્ટ બનશે પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે જાહેરાત કરી


 ટૂંક સમયમાં ધોળાવીરા મા દિલ્હી અને મુંબઈ જેવું એરપોર્ટ બનશે પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે જાહેરાત કરી


ભચાઉ તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્ર સિંહ જાડેજા,ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતી બેન મહેશ્વરી અને અંજાર નાં ધારાસભ્ય શ્રી ત્રિકમ ભાઈ છાંગા અને પૂર્વ રાજ્ય મંત્રી વાશણભાઈ આહીર નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહેશભાઈ સોનારા યુવા પ્રમુખ આહિર સમાજ શ્રી કાંઠા ચોવિસી. ભચાઉ તાલુકાના આહિર સમાજ પ્રમુખ ગોપાલ ભાઈ લુણાવા. ચોબારી યુવાપ્રમુખ આહિર સમાજ પાંચા ભાઈ. રણછોડભાઈ પટેલ આહિર કાઠા ચોવિસી .ચોબારી નમેરી ભાઈ પુર્વ પ્રમુખ ભચાઉ તાલુકા ભાજપ. દેવરાજ ભીમા. પરબત જગા ચાવડા બધડી .વોધડા સરપંચ શ્રી ગણેશા અરજણ પુર્વ સરપંચશ્રી અમરા ભાઈ સામખયારી ઉપસ્થિત રહ્યા હતા


ભચાઉ શહેર માં આવેલ આહીર સમાજ વાડી મધ્ય ગાંધીધામ ધારાસભ્ય,રાપર ધારાસભ્ય અને અંજાર ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી નું  સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આહીર સમાજ દ્વારા વિધાનસભા માં જીત મેળવનાર વિરેન્દ્ર સિંહ જાડેજા, વાસણ ભાઈ આહીર, માલતી બેન મહેશ્વરી,ત્રિકમ છાંગા  નું સન્માન કર્યું હતું. ભચાઉ તાલુકા આહીર સમાજ દ્વારા તલવાર, સાલા અને માળા પહેરાવી સન્માન કર્યું હતી. અને માલતી બેન ને કહ્યું કે મારા અધૂરા કામ પૂર્ણ કરીશ. અને ધોરાવીરા માં એરપોર્ટ બનશે તેવી વાસન ભાઈ આહિરે જાહેરાત કરી અને કચ્છ ને સુંદર બનાવીશું


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad