સામખિયારી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો સાર્માખયારી પોલીસ સ્ટેશન વિસ્તા૨મા આવેલ સુરજબારી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન સીનીયર પોલિસ.સબ ઇન્સ્પેકટર.વાય.કે.ગોહિલનાઓની બાતમી આધારે એક મારૂતી કંપનીની અલ્ટો કે ૧૦ કા૨નો પીછો કરી પકડી પાડતા તેમા સવા૨ ડ્રાઈવ૨ તથા અન્ય એક બીજો માણસ નાસી ગયેલ હોય અને તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા કાયદેસ૨ ની કાર્યવાહી કરવામાં આવેલ નાસી જનાર આરોપીઓ :અલ્ટો કાર નં જીજે ૧૦ સીજી ૪૯૨૧ નો ચાલક તથા તેની સાથે રહેલ અન્ય માણસ કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની બોટલો નંગ ૨૦૧ કિ.રૂ. ૮૦,૪૦૦ / મારૂતી કંપનીની અલ્ટો કે ૧૦ કાર.કિ.રૂ. ૧,૫૦,૦૦૦ કુલ મુદામાલ કુલ કિંમત રૂ / ૨.૩૦,૪૦૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી : આ કામગીરીમા સીની પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.કે.ગોહિલ તથા પો.હેડ.કોન્સ નરેશભાઈ રાઠવા તથા આ.પો.કો મયુર્રસંહ જાડેજા તથા મહિપાસિંહ જાડેજા નાઓ સાથે રહેલ


















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.