અંજાર તાલુકાના ભીમાસર ગામે બે દિવષ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
આજ રોજ ભીમાસર મધ્યે તારીખ -2-2-2023. મહાસુદ બારસ અને ગુરુવાર ના દિવસે સવારે 9 વાગ્યે ભીમાસર ગામના રાધા કૃષ્ણ મંદિરથી શીતલા માતાજી અને બાલાજી હનુમાનજી મહારાજની મૂર્તિ ની જીણોદ્ધાર મહોત્વ ની હર્ષો હુલાસ અને ઢોલ નાગર સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. આ મૂર્તિ પ્રતિષ્ઠા અને જીણોદ્ધાર પ્રસંગ 2 દિવસ ચાલશે. આ મહોત્સવ ના યજમાન દાતા સ્વ. ભીમા ભાઈ હમીર અને બીજલભાઈ હમીર. હસ્તે બાબુભાઇ ભીમાભાઇ હુંબલ પરિવાર દાતા રહ્યા હતા. આ પ્રસંગમાં ભારાપર જાગીરના મહંત ભરતદાદા.કિશોરદાસ મહારાજ. શાસ્ત્રી દિનેશ ચંદ્ર રાવલ.સહીત સંતો હાજર રહ્યા હતા. આ પ્રંસગે આહીર સમાજના આગેવાનો માં.
ભોજોડી કન્યા શાળા ના પ્રમુખ અને ભારતીય યાદવ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ બાબુભાઇ હુંબલ.આહીર અગ્રણી વી. કે
હુંબલ.મુરજીભાઈ મ્યાત્રા. આહીર વૈચારિક ક્રાંતિ ગ્રુપ કોર કમિટી ના સભ્ય બાબુભાઇ ડાંગર. ભાવેશભાઈ ચાવડા. રમેશભાઈ હુંબલ.હરેશભાઇ હુંબલ. ધનજીભાઈ કેરાશીયા. પત્રકાર રાણાભાઇ આહીર.અને સમગ્ર ભીમાસર આહીર સમાજના ગ્રામજનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.


















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.