Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेश, ओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्रा,  बंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते हो ◘ सी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Monday, April 3, 2023

ઇન્ટરનેશનલ સ્ટાર જાદુગર વી કે આહિર નું કચ્છ ના ગાંધીધામમાં ટાઉનહોલ ખાતે મેજિક શો‌ યોજાયો


 

ઇન્ટરનેશનલ સ્ટાર જાદુગર વી કે આહિર નું કચ્છ ના ગાંધીધામમાં ટાઉનહોલ ખાતે મેજિક શો‌ યોજાયો
       


                                                                            દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જામખંભડીયા તાલુકા ના લાલુકા ગામના વતની અને આહિર ખેડૂત પરિવાર ના યુવાન જાદુગર વી કે આહિર દ્વારા  તારીખ 2/4/2023ના કચ્છ નું હૃદય કહી શકાય એવા ગાંધીધામ શહેરના લોકો માટે જાદુગર શો ની ઓપનિંગ  ગાંધીધામ માં ટાઉન હોલ મધ્ય કરવામાં આવી જેમાં સચિદાનંદ  મંદિર ના મહંત શ્રી ત્રિકમદાસ મહારાજ, તથા ભારાપર જાગીર મહંત શ્રી ભરતદાદા તથા ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઇશિતાબેન ટીલવાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ તેજાભાઈ કાનગડ તથા પપ્પુભાઈ આહીર અસ્મિતા બલદાનિયા શ્રી બેન આહીર શોભાબેન આહિર હરેશકુમાર તુલસીદાસ ના હાથે દીપ પ્રાગટ્ય કરી ને શો ખુલો મુકવામાં આવ્યો હતો,આમંત્રણ ને માન આપીને પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને આ શૉ ની શરૂઆત કરવામાં આવી, જેમાં ઉપસ્થિત મહેમાનો સ્વાગત, અન્ય સંસ્થાઓ અને એનજીઓસ ના ફાઉન્ડરસ અને હોદ્દેદારો,પત્રકાર મિત્રો નું  સન્માન કરવામાં આવ્યું હતું,જાદુગર વી કે દ્વારા કચ્છ ના તમામ નાના મોટા શહેરો માં તેમની કળા નો કરતબ દેખાડવા નો પ્રયાસ કરવામાં આવશે એવુ જાદુગર વી કે ધ્વરા જણાવવામાં આવ્યું હતું. કોરોના  કાળના બે વર્ષ પછી આ મેજિક શો બન્યું ગાંધીધામની જનતા માટે મનોરંજન નું પાત્ર બીસ દિવસ માટે  જનતા માટે આ મેજિક શો રાત્રે 9:00 કલાક થી ટાઉનહોલ માં ચાલુ રહેશે જનતાને અપીલ  આ મેજિક શોનું વધુમાં વધુ પરિવાર સાથે લાભ લેવા માટે જાદુગર વી કે અપીલ કરી છે-રિપોર્ટ બાય કરિશ્મા માની

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad