Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Tuesday, January 10, 2023

ભચાઉ શહેર તાલુકા પત્રકાર સંગઠન ની રચના કરવામાં આવી


 ભચાઉ શહેર તાલુકા પત્રકાર સંગઠન ની રચના કરવામાં આવી


આજ રોજ ભચાઉ સર્કિટ હાઉસ ખાતે ભચાઉ શહેર તાલુકા પત્રકાર  સંગઠન ની રચના  કરવામાં આવી હતી. જેમા ભચાઉ શહેર અને તાલુકામાંથી 18  જેટલા પત્રકાર મિત્રો મિટિંગમાં હાજર રહ્યા હતા. તેમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સંગઠન માં 5 સભ્યોની સમિતિ નું ગઠન કરવામાં આવ્યો હતો. આ સંગઠન દરેક પત્રકાર મિત્રોના હિત માટે કાર્ય કરશે  સંગઠન સિમીતીમાં. જમાલભાઈ રાઉમાં . પ્રવીણભાઈ મેરિયા. દિપક આહીર. અલ્પેશ ભાઈ પ્રજાપતિ. અલારખાભાઈ સોલંકી. ને સિમિતિ માં નિયુક્ત આવ્યા હતા. આ મિટિંગમાં મહેશ રાજગોર. વિનોદ વોરા. હાજી છત્રા. ભીખુ પ્રજાપતિ. જયેશ ધયેડા. મહેશ આહીર. દેવજી ગોહિલ. ધનજી ચાવડા. હુસેન  ત્રાયા. હસન કાસમ. મુકુંદ જોશી. રસીદ સમેજા .સહિતના પત્રકાર મિત્રો મિટિંગમાં હાજર રહ્યા હતા

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad